કુંભ રાશી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કુંભ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની અગિયારમી રાશી ગણાય છે

રાશી કુંભ
ચિન્હ કુંભ
અક્ષર ગ,શ,સ,ષ
તત્વ વાયુ
સ્વામિ ગ્રહ શનિ
રંગ ઘાટો વાદળી
અંક ૧૧-૧૦
પ્રકાર મિશ્ર