કુત્તી (ટૂંકી વાર્તા)
Appearance
કુત્તી | |
---|---|
લેખક ચંદ્રકાંત બક્ષી | |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
શૈલી | ટૂંકી વાર્તા |
પ્રકાશિત | મશાલ |
પ્રકાશન પ્રકાર | વાર્તાસંગ્રહ |
પ્રકાશન તારીખ | ૧૯૬૮ |
કુત્તી એ ભારતીય લેખક ચંદ્રકાંત બક્ષી (૧૯૩૨–૨૦૦૬) દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે તેમના વાર્તાસંગ્રહ મશાલમાં પ્રકાશિત થઈ હતી. વાર્તા પ્રકાશિત થતાં જ તેમાં વર્ણવાયેલા બાબતોને કારણે વિવાદિત બની હતી[૧] અને ગુજરાત સરકાર દ્વારા ચંદ્રકાંત બક્ષી પર અશ્લીલતાના મુદ્દે કોર્ટ મુકદમો દાખલ કરવામાં આવ્યો હતો.[૨] જોકે થોડા સમય પછી આ મુકદમો પાછો ખેંચી લેવાયો હતો.
કથાનક
[ફેરફાર કરો]કુત્તી વાર્તા બે પુરુષો અને એક સ્ત્રી (ટિટ્સી) વચ્ચેના પ્રેમ અને દોસ્તીની ભૂમિકા ધરાવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Datta, Amaresh (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. ૧. Sahitya Akademi. પૃષ્ઠ ૩૩૧. ISBN 9788126018031. મેળવેલ ૨૮ માર્ચ ૨૦૧૪.
- ↑ "Well-known Gujarati writer Chandrakant Bakshi dead". Rediff News. ૨૬ માર્ચ ૨૦૦૬. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૪.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |