કૂચબિહાર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કૂચબિહાર ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કૂચબિહાર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. કૂચબિહાર શહેરમાં આ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.