લખાણ પર જાઓ

કેટ અપટોન

વિકિપીડિયામાંથી
કેટ અપટોન
Upton in 2021
જન્મ૧૦ જૂન ૧૯૯૨ Edit this on Wikidata
St. Joseph Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Holy Trinity Episcopal Academy Edit this on Wikidata
વ્યવસાયમોડલ Edit this on Wikidata
જીવન સાથીJustin Verlander Edit this on Wikidata
માતા-પિતા
  • Shelley Edit this on Wikidata
વેબસાઇટhttp://www.kateupton.com/ Edit this on Wikidata
સહી

કેથેરીન "કેટ" અપટોન[] (જન્મ: ૧૦ જૂન ૧૯૯૨[]) અમેરિકન મોડેલ અને અભિનેત્રી છે. તેણી કોસ્મોપોલિટન, GQ, વોગ અને સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રેટેડનાં મુખપૃષ્ઠ પર ચમકી હતી. ૨૦૧૧માં તેણીએ ધ થ્રી સ્ટુજિસમાં સિસ્ટર બેર્નિસ તરીકે અને ટાવર હેઇસ્ટમાં અભિનય કર્યો હતો. તેણીનો જન્મ સેંટ જોસેફ, મિશિગનમાં થયો હતો પરંતુ ફ્લોરિડામાં ઉછેર થયો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Voguepedia: Kate Upton". Vogue.com. મૂળ માંથી ૪ ઓગસ્ટ ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૧૪.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]