લખાણ પર જાઓ

કેદારકુંડ

વિકિપીડિયામાંથી

ભાવનગર જિલ્લામાં આવેલાં કુંડલા તાલુકાના ભામોદ્રા-મોટા ગામની દક્ષિણે 3 કિ.મી.ના અંતરે એક નાની ગુફા આવેલી છે. એ ગુફાની નજીકમાં ‘કેદાર કુંડ’ આવેલો છે. અહીં શ્રાવણ માસમાં કેદારનાથ મહાદેવનો મેળો ભરાય છે.