કોન્સ્ટેન્ટાઇન પ્રથમ
Appearance
કોન્સ્ટેન્ટાઇન પ્રથમ (૨૭ ફેબ્રુઆરી ૨૭૨ - ૨૨ મે ૩૩૭) રોમન સમ્રાટ હતો, જેણે સન્ ૩૦૬ થી ૩૩૭ સુધી શાશન કર્યું હતું. તે રોમન સૈન્ય અધિકારી ફ્લેવિયસ વલેરિયસ કોન્સ્ટેન્ટિનસનો પુત્ર હતો, તેનો જન્મ વર્તમાન સર્બિયાના નિસ઼ શહેરમાં થયો હતો.[૧] તેને રોમન સામ્રાજ્યનો મહાન સમ્રાટ માનવામાં આવે છે, મધ્યકાળમાં યુરોપી વેપાર માટે ભારતના પ્રવેશદ્વાર તરિકે ઓળખાતા કોન્સ્ટેન્ટીનોપલની સ્થાપના તેણે જ કરી હતી.
સંદર્ભો
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |