લખાણ પર જાઓ

કોરાપુટ જિલ્લો

વિકિપીડિયામાંથી

કોરાપુટ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો રાજ્યના આદિવાસી પટ્ટાનો એક ભાગ છે. આ જિલ્લો પોતાના જગ્ગન્નાથ મંદિર માટે પ્રખ્યાત છે.

કોરાપુટ આ જિલ્લાનું મુખ્ય મથક છે.