કોરિયા, છત્તીસગઢ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કોરિયા, છત્તીસગઢ ભારત દેશમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કોરિયા, છત્તીસગઢ કોરિયા જિલ્લાનું મુખ્ય મથક છે.


કોરિયા પહોંચવા માટે[ફેરફાર કરો]

હવાઇ માર્ગ

મુંબઇ, ભોપાલ, નાગપુર અને ખજુરાહોથી રાયપુર વિમાન મથક સીધી વિમાન સેવા દ્વારા પહોંચી શકાય છે. રાયપુર પહોંચી ત્યાંથી સરળતાથી કોરિયા સુધી પહોંચી શકાય છે.

સડક માર્ગ

રાયપુર, બિલાસપુર, રાયગઢ, અને અનૂપપૂરથી સીધી બસ સેવા કોરિયા પહોંચવા માટે સહેલાઇથી ઉપલબ્ધ છે.

રેલ માર્ગ

કોરિયા નગરનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન બિલાસપુર છે.