કોલોરીયાંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કોલોરિયાંગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના કુરુંગ કુમે જિલ્લામાં આવેલું નગર છે. કોલોરીયાંગમાં કુરુંગ કુમે જિલ્લાનું મુખ્યાલય છે.