કોલ્ડપ્લે

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કોલ્ડપ્લે

કોલ્ડપ્લે ૨૦૦૯માં વીવા લા વીદા ટૂર દર્મ્યાન.
પૂર્વભૂમિકા
મૂળ લન્ડન
સંગીત શૈલી ઓલટર્નેટીવ રૉક
વર્ષ સક્રીય 1996–present
સંબંધીત પ્રદર્શન રિહાન્ના, જે ઝી
વેબસાઈટ coldplay.com
સભ્યો
ક્રિસ માર્ટિન, જોન બકલેન્ડ, ગાય બેર્રિમેન, વીલ ચેમ્પિયન


કોલ્ડપ્લે એક બ્રિટિશ રૉક બેન્ડ છે જેની રચના ૧૯૯૬માં ગાયક ક્રિસ માર્ટિન અને ગીટારીસ્ટ જોન બકલેન્ડ દ્વારા કરવામાં આવી હતી.[૧] તેમની રચના પેક્ટોરાલ્ઝ નામે થઇ હતી અને બેઝિસ્ટ ગાય બેર્રિમેનનાં બેન્ડમાં જોડાણ બાદ બેન્ડનું નામ "સ્ટારફીશ" રાખવામાં આવ્યુ હતું.[૨] વીલ ચેમ્પિયન ડ્રમ્મર, ગાયક, અન્ય વાજિંત્ર વગાડનાર તરિકે જોડાયા. મેનેજર ફિલ હાર્વી અનધિકૃત પાંચમાં સભ્ય તરીકે પણ ઓળખાય છે.[૩] બેન્ડે ૧૯૯૮માં પોતાનું નામ બદલી "કોલ્ડપ્લે" કર્યું.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. (Roach 2003, p. 19)
  3. Roach, p. 22
  4. "Newsreel: An appeal to Wikipedia enthusiasts". Coldplay.com. 25 July 2008. Retrieved 26 August 2009.

વધુ વાંચન[ફેરફાર કરો]

  • Roach, Martin (September 2003). Coldplay: Nobody Said It Was Easy. Omnibus Press. ISBN 0-7119-9810-8
       
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.