કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન
Appearance
ભારતીય રેલ્વે સ્ટેશન | |
સામાન્ય માહિતી | |
સ્થાન | કોસંબા ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°27′51″N 72°57′17″E / 21.464029°N 72.954854°E |
ઊંચાઇ | 28 metres (92 ft) |
માલિક | રેલ મંત્રાલ્ય, ભારતીય રેલ્વે |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | નવી દિલ્હી-મુંબઈ લાઇન અમદાવાદ-મુંબઈ મુખ્ય લાઇન |
પ્લેટફોર્મ | ૩ |
પાટાઓ | ૩ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) |
પાર્કિંગ | ના |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | KSB |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે |
વિભાગ | વડોદરા |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન ભારતના ગુજરાત રાજ્યમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે.[૧] [૨] કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન સુરત રેલ્વે સ્ટેશનથી ૩૧ કિમીના અંતરે આવેલું છે. પેસેન્જર, MEMU અને કેટલીક એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેન કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન પર રોકાય છે.[૩]
નજીકના સ્ટેશનો
[ફેરફાર કરો]કીમ, મુંબઈ તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. જ્યારે હથુરણ, વડોદરા તરફનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
મુખ્ય ટ્રેન
[ફેરફાર કરો]પેસેન્જર ટ્રેન:
- 59049/50 વલસાડ - વિરમગામ પેસેન્જર
- 69149/50 વિરાર - ભરૂચ મેમુ
- 59439/40 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ પેસેન્જર
- 59441/42 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર
- 69111/12 સુરત - વડોદરા મેમુ
- 69171/72 સુરત - ભરૂચ મેમુ
- 69109/10 વડોદરા - સુરત મેમુ
નીચેની એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેન બંને દિશામાં કોસંબા જંકશન રેલ્વે સ્ટેશન પર રોકાય છે:
- 19033/34 વલસાડ - અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
- 12929/30 વલસાડ - દાહોદ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 19023/24 મુંબઈ સેન્ટ્રલ - ફિરોઝપુર જનતા એક્સપ્રેસ
- 19215/16 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- 22929/30 ભીલાડ - વડોદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 22959/60 સુરત - જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 22961/62 સુરત - હાપા ઇન્ટરસિટી વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 22953/54 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 19217/28 બાંદ્રા ટર્મિનસ - જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
- 22927/28 બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ લોક શક્તિ સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 19019/20 બાંદ્રા ટર્મિનસ - દેહરાદૂન એક્સપ્રેસ
- 19115/16 દાદર - ભુજ સયાજીનગરી એક્સપ્રેસ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kosamba Junction Railway Station (KSB) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (અંગ્રેજીમાં). India: NDTV. મેળવેલ 2019-01-01.
- ↑ "KSB/Kosamba Junction". India Rail Info.
- ↑ "Gujarat: Goods train engine catches fire, rail traffic disrupted". Indian Express.