કૌસરનાગ તળાવ
Appearance
કૌસરનાગ | |
---|---|
ઓગસ્ટમાં કૌસરનાગ તળાવ | |
સ્થાન | કુલગામ, કાશ્મીર ખીણ, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 33°30′44″N 74°46′08″E / 33.5123°N 74.7688°E |
પ્રકાર | ઓલિગોટ્રોફિક તળાવ |
મુખ્ય જળઆવક | બરફીલાં શિખરોનું પાણી |
મુખ્ય નિકાસ | વિશોકા નદીની સહાયક નદી |
મહત્તમ લંબાઈ | 3 kilometres (1.9 mi) |
મહત્તમ પહોળાઈ | 0.9 kilometres (0.56 mi) |
સપાટી ઊંચાઇ | 3,962.4 metres (13,000 ft) |
થીજેલું | નવેમ્બર થી જુલાઈ |
કૌસરનાગ અથવા વિષ્ણુપાદ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં પીર પંજાલ પર્વતશૃંખલામાં ઊંચાઈ પર સ્થિત એક તળાવ છે. આ તળાવ લગભગ ૩ કિ.મી. જેટલું લાબું છે તેમ જ તેની મહત્તમ પહોળાઈ ૧ કિ.મી. જેટલી છે[૧]. આ તળાવ પર પહોંચવાનો માર્ગ અહરબાલ તરીકે ઓળખાતા પ્રખ્યાત ધોધ થઈને જાય છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "VAM :: Vertical Amble Mountaineering: Kausar Nag Trek Information". Verticalamble.in. મૂળ માંથી 2014-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-03.