ક્રાઇસ્ટચર્ચ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ક્રાઇસ્ટચર્ચ
Ōtautahi (માઓરી ભાષા)
મહાનગર
ક્રાઇસ્ટચર્ચ
Skyline of ક્રાઇસ્ટચર્ચ
અન્ય નામો: ગાર્ડન સિટી
देशઢાંચો:NZ
ન્યુઝીલેન્ડના ટાપુઓદક્ષિણ ટાપુ
ન્યુઝીલેન્ડનો વિસ્તારકેન્ટરબરી
પ્રાદેશિક પ્રાધિકરણક્રાઇસ્ટચર્ચ શહેર
અંગ્રેજોએ વસાવેલ૧૮૪૮
સરકાર
 • મેયરબોબ પાર્કર
વિસ્તાર
 • પ્રાદેશિક૧,૪૨૬
 • શહેરી૪૫૨
સર્વોચ્ચ ઉંચાઇ૯૨૦
ન્યૂનત્તમ ઉંચાઇ
વસ્તી (જૂન ૨૦૧૨)
 • શહેરી૩,૭૫,૯૦૦
સમય વિસ્તારNZST] (UTC+12)
 • ઉનાળુ સમય (DST)NZDT (UTC+13)
ટેલિફોન કોડ03
વેબસાઇટwww.ccc.govt.nz
www.ecan.govt.nz

ક્રાઇસ્ટચર્ચ ન્યુઝીલેન્ડ દેશના દક્ષિણ ટાપુ પર આવેલ સૌથી મોટું શહેર છે અને દેશનું ત્રીજા નંબરનું સૌથી મોટો શહેરી વિસ્તાર ધરાવતું શહેર છે. તે દક્ષિણ ટાપુમાં પૂર્વીય તટ પર સ્થિત છે.

શહેરને તેનું નામ કેન્ટરબરી એસોસિયેશન દ્વારા મળ્યું હતું, જેણે આસપાસના કેન્ટરબરી પ્રાંતને વસાવ્યું હતું. ક્રાઇસ્ટચર્ચ નામ પર એસોસિયેશનની ૨૭ માર્ચ ૧૮૪૮ના દિવસે યોજાયેલી પ્રથમ બેઠકમાં જ સંમતિ મળી હતી. આ નામનું સૂચન જ્હોન રોબર્ટ ગોડલી દ્વારા આપવામાં આવ્યું હતું, જેણે ક્રાઇસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડ કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ક્રાઇસ્ટચર્ચ ૩૧ જુલાઈ ૧૮૫૬ના દિવસે રોયલ ચાર્ટર દ્વારા શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું અને આમ તે ન્યુઝીલેન્ડનું સૌથી જૂનું સ્થપાયેલ શહેર છે.