લખાણ પર જાઓ

ક્રેગ મેકડરમોટ

વિકિપીડિયામાંથી

ક્રેગ મેકડરમોટ (અંગ્રેજી:Craig, McDermott) (જન્મ:૧૪ એપ્રિલ, ૧૯૬૫ ઓસ્ટ્રેલિયા દેશના ક્વિન્સલેન્ડ શહેરમાં) એ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી છે. હાલ તેઓ ક્રિકેટની રમતમાંથી નિવૃત થઇ ચુક્યા છે. તેઓ જમણેરી ઝડપી ગેંદબાજ તરીકે રમતા હતા. તેઓ તેમના દેશ તરફથી એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ ટેસ્ટ ક્રિકેટ રમી ઉજ્જવળ દેખાવ કરી ચુક્યા છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  • Benaud, Richie (1991). Border & Co: A Tribute To Cricket's World Champions. Hamlyn Australia. ISBN 0-94-7334-31-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]