ક્રોએશિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ત્રિરંગો
Flag of Croatia.svg
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોડિસેમ્બર ૨૧, ૧૯૯૦
રચનાલાલ, સફેદ અને ભૂરા રંગના આડા પટ્ટા અને કેન્દ્રમાં દેશનું રાષ્ટ્રીય ચિહ્ન
રચનાકારમિરોસ્લાવ સ્યુટેજ

ક્રોએશિયાનો ધ્વજ ક્રોએશિયન સામ્રાજ્યના રંગ (લાલ અને સફેદ), સ્લોવેનિયન સામ્રાજ્યના રંગ (સફેદ અને ભૂરો) અને ડાલમેશિયન સામ્રાજ્યના રંગ (લાલ અને ભૂરો) નો સમાવેશ કરીને બનાવાયો છે. હાલનું ક્રોએશિયા ભૂતકાળના આ ત્રણે સામ્રાજ્યને આવરી લે છે.

ચિહ્નમાં લાલ અને સફેદ રંગના ચોકઠાં ક્રોએશિયાના સૂચક છે જ્યારે તેની ઉપર રહેલ તાજ દેશના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે. (ડાબેથી જમણે ક્રોએશિયા, ડ્યુબ્રોવનિક, ડાલમેશિયા, ઈસ્ત્રિયા અને સ્લોવેનિયા).