લખાણ પર જાઓ

ખગોળીય દૂરબીન

વિકિપીડિયામાંથી
ન્યૂટનનો દૂરબીનનું ચિત્ર

દૂરબીન એક એવું ઉપકરણ હોય છે જેનો ઉપયોગ દૂર આવેલ વસ્તુ અથવા વિદ્યુતચુંબકીય વિકિરણોનું અવલોકન કરવા માટે થાય છે. દૂરબીનનો મતલબ સામાન્ય લોકો દૃષ્યવિભાગના અવલોકન માટે કરે છે પરંતુ હકીકતમાં વિદ્યુતચુંબકીય વર્ણપટલના અન્ય ભાગો માટે પણ તે કામ કરે છે જેમ કે ક્ષ-કિરણ દૂરબીન જે ક્ષ-કિરણો પ્રત્યે સંવેદના ધરાવે છે, રેડિયો દૂરબીન જે વધુ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો પ્રત્યે સંવેદનશીલ હોય છે.

દૂરબીનના કેટલાક પ્રકાર

[ફેરફાર કરો]
  • પ્રકાશીય દૂરબીન
    50 cmનું દૂરબીન.
  • ક્ષ-કિરણ દૂરબીન
  • રેડિયો દૂરબીન

તથા અન્ય ઘણા આવા પ્રકારો છે.

અન્ય પ્રકાર

[ફેરફાર કરો]

કેટલાંક નોંધવાલાયક દૂરબીનો

[ફેરફાર કરો]