લખાણ પર જાઓ

ખ્રિસ્તી ધર્મ

વિકિપીડિયામાંથી
ઈશુ ખ્રિસ્ત

ખ્રિસ્તી ધર્મ દુનિયામાં સૌથી વધુ પાળવામાં આવતો ધર્મ છે જે મૂળ યહૂદી ધર્મમાંથી ઉતરી આવેલો છે. આ ધર્મ ઈસુ ખ્રિસ્ત પર કેન્દ્રિત છે.

પરિચય[ફેરફાર કરો]

  • ખ્રિસ્તી ધર્મનો અર્થ દયા, કરુણા અને પ્રેમ છે.
  • સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
  • ઉદ્ગમસ્થાન : જેરુસલેમ (ઇઝરાયેલ)
  • ધર્મ ગ્રંથ : બાઈબલ
  • દેવ : ઇશ્વર
  • ધર્મગુરુ : પોપ
  • ધર્મ ચિન્હ : વધસ્તંભ
  • ધર્મ સ્થાન : દેવળ (ચર્ચ)
  • મુખ્ય પંથો: પ્રોટેસ્ટંટ, રોમન કેથોલિક
  • મુખ્ય સિદ્ધાંત : પ્રેમ, ભાતૃભાવ.