યહૂદી ધર્મ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

યહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ના લોકો યહુદી તરીકે ઓળખાય છે. આ ધર્મ ઇશ્વરદ્વારા તેના પ્રિય પયગંબર મુસા મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. ઘણા સંદેશાવાહકોમાં માને છે, જેમાં પયગંબર મુસા, પયગંબર ઈબ્રાહિમ, પયગંબર યશાયાહ મુખ્ય છે. તૌરાત તેનુ ધર્મ પુસ્તક છે. સાબાથના દિવસને આ ધર્મના લોકો પવિત્ર માને છે. આ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટિનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન ભેગા કરવામાં આવશે, લોકો તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે. આ યહૂદી ધર્મની વાતોનો કુરાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.