લખાણ પર જાઓ

ગજ કેસર

વિકિપીડિયામાંથી

ગજ કેસર એ એક વનસ્પતિ છે. તે એક સળીના રુપમાં મળૅ છે. તે અંદાજે હંસરાજ વર્ગની વનસ્પતિ છે. ગજ કેસર એ મુલ્યવાન વનસ્પતિ છે આ વનસ્પતિતી ભારત દેશમાં મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા નીમચ વિસ્તારમાં થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ વનસ્પતિ કામોતેજક છે અને કેન્સર જેવા જટીલ રોગોમાં પણ ઉપયોગી છે.