ગઢવાલી ભાષા

વિકિપીડિયામાંથી

ગઢવાલી ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિંદી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

આ ભાષાને લખવા માટે દેવનાગરિ લિપિનો ઉપયોગ થાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]