લખાણ પર જાઓ

ગયાનાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ગયાના
નામધ ગોલ્ડન ઍરો
પ્રમાણમાપ૩:૫
અપનાવ્યોમે ૨૬, ૧૯૬૬
રચનાલીલા ક્ષેત્રમાં સફેદ કિનારી વાળો સોનેરી ત્રિકોણ અને કાળી કિનારી વાળો લાલ ત્રિકોણ
રચનાકારવ્હિટની સ્મીથ

ગયાનાનો રાષ્ટ્રધ્વજમાં શરૂઆતમાં ત્રિકોણ પર કાળી અને સફેદ કિનારી નહોતી જે બાદમાં ઉમેરવામાં આવી.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

લીલો રંગ ખેતી અને જંગલોનું, સફેદ રંગ નદીઓ અને પાણીનું, સોનેરી રંગ ખનિજ સંપત્તિનું, કાળો રંગ સહનશક્તિનું અને લાલ રંગ ઉત્સાહ તથા ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે.