ગાબોનનો રાષ્ટ્રધ્વજ
દેખાવ
![]() | |
પ્રમાણમાપ | ૩:૪ |
---|---|
અપનાવ્યો | ઓગસ્ટ ૯, ૧૯૬૦ |
રચના | લીલો, સોનેરી અને ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા |
ગાબોનનો રાષ્ટ્રધ્વજ ફ્રાન્સ પાસેથી દેશને આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]સોનેરી રંગ વિષુવવૃત્ત જે દેશમાંથી પસાર થાય છે તેનું અને સૂર્યનું, લીલો રંગ દેશની વિપુલ કુદરતી સંપત્તિ અને વિશાળ જંગલોનું અને ભૂરો રંગ સમુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |