ગિલ્લેર્મો લાસો

વિકિપીડિયામાંથી

ગિલ્લેર્મો આલ્બર્ટો સાન્તિઆગો લાસો મેન્ડોઝા (જન્મ ૧૬ નવેમ્બર ૧૯૫૫) ઈક્વેડોરના ઉદ્યોગપતિ અને રાજકારણી છે, જે ૨૪ મે ૨૦૨૧ના રોજ ઈક્વેડોરના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "LATEST: Ecuador's pro-market candidate Guillermo Lasso wins the presidential runoff". Bloomberg Quicktake. 11 April 2021. મેળવેલ 11 April 2021.
  2. "Ecuador goes with conservative banker in presidential vote". Associated Press. 11 April 2021.