ગીટ (સોફ્ટવેર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગીટ
ગીટ ચિહ્ન
મુખ્ય લેખક/લેખકો લિનસ ટોરવાલ્ડ્સ
સોફ્ટવેર ડેવલોપર જુનિઓ હમાનો, લિનસ ટોરવાલ્ડ્સ, અને અન્ય બીજાં
પ્રારંભિક વિમોચન ૦૭ મે, ૨૦૦૫
સ્થિર પ્રકાશન ૨.૧.૧ / ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૪
ઉપલબ્ધતા C‎, બોર્ન શેલ, પર્લ[૧]
પ્રકાર રીવિઝન કંટ્રોલ
પરવાનો GNU જનરલ પબ્લિક લાયસન્સ આવૃત્તિ ૨
વેબસાઈટ git-scm.com

ગીટ (/ɡɪt/) એ ફેલાયેલી રીવિઝન કંટ્રોલ સિસ્ટમ સોફ્ટવેર છે.[૨] ગીટ લિનક્સ કર્નલ માટે લિનસ ટોરવાલ્ડ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હાલમાં જુનિઓ હમાનો ગીટ સોફ્ટવેરની જાળવણી કરે છે. ગીટ મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે જે GNU જનરલ પબ્લિક લાયસન્સ આવૃત્તિ ૨ હેઠળ આવરી લેવાયું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "git/git.git/tree". git.kernel.org. Retrieved 2011-11-30. 
  2. http://marc.info/?l=linux-kernel&m=111288700902396

અન્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.