ગીત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મધુર સ્વરોમાં ગાઇ શકાય એવી તાલબધ્ધ, સુંદર કર્ણપ્રિય શબ્દરચનાને ગીત કહેવાય છે. ગીતનાં જુદાં જુદાં વિભાગને અવયવ કહે છે. સામાન્ય રીતે ગીતનાંસ્થાયી અને અંતરા બે જ અવયવ છે.

વિકિસોર્સ પર કેટલાંક લોકપ્રિય ગુજરાતી ભાષાનાં મધુર ગીત[ફેરફાર કરો]