ગીતા રબારી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગીતા રબારી
ગીતાબેન રબારી.jpg
ગીતા રબારી
જન્મની વિગત૩૧ ડિસેમ્બર ૧૯૯૬
ટપ્પર, કચ્છ, ગુજરાત
વ્યવસાયલોક ગાયિકા
જીવન સાથી(ઓ)પૃથ્વી રબારી

ગીતા રબારી (જન્મ: ૧૯૯૨) ગુજરાતના લોક ગાયિકા છે.

જીવન[ફેરફાર કરો]

ગીતા રબારીનો જન્મ કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો.

કારકિર્દી[ફેરફાર કરો]

તેમની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી. તેઓ ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા જીવંત કાર્યક્રમો કરે છે. તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી ૧.૩૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "૨૦ વર્ષની ઉંમરે છે ગુજરાતભરમાં નામના. ડાયરો લોકગીતો માટે ફેમસ ગીતા રબારી". divyabhaskar. 2017-06-09. Retrieved 2019-01-12. Check date values in: |accessdate=, |date= (મદદ)