લખાણ પર જાઓ

ગીન ગંગા નદી

વિકિપીડિયામાંથી
ગીન ગંગા નદી
ગીન ગંગા નદી
ગીન ગંગા નદી is located in Sri Lanka
ગીન ગંગા નદી
સ્થાનિક નામError {{native name}}: an IETF language tag as parameter {{{1}}} is required (help)
સ્થાન
દેશશ્રીલંકા
ભૌગોલિક લક્ષણો
સ્રોતસિંહરાજા ફોરેસ્ટ રીઝર્વ (સંરક્ષિત વન)
નદીનું મુખહિંદ મહાસાગર
 • સ્થાન
ગાલ્લે
 • અક્ષાંશ-રેખાંશ
06°03′47″N 80°10′27″E / 6.06306°N 80.17417°E / 6.06306; 80.17417
લંબાઇ115.9 km (72.0 mi)
કાંઠાની લાક્ષણિકતાઓ
પુલોવાકવેલ્લા સેતુ

ગીન ગંગા (સિંહાલી: ගිං ගඟ, જિન નદી), શ્રીલંકા દેશના ગાલ્લે જિલ્લામાં આવેલ એક 115.9 km (72 mi) લાંબી નદી છે. આ નદીનો મુખ્ય જળસ્ત્રોત ડેનીયાયા ખાતે આવેલ ગોંગલા પર્વતમાંથી આવે છે. આ ગીન ગંગા નદીના કિનારે બેડ્ડેગામા, નાગોડા, થેલીકડા અને હેગોડા વગેરે ગામો આવેલ છે. વાકવેલ્લા સેતુ (બ્રિજ), જે શ્રીલંકાનો સૌથી લાંબો પુલ છે, તે આ નદી પર બાંધવામાં આવેલ છે. આ નદી પર થેલીકડા ગામ ખાતે એક બંધ પણ બાંધવામાં આવેલ છે.