ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક પદ્ધતિ માટે નીતિ-સંબંધિત, વહીવટી, જ્ઞાનાત્મક અને બૌદ્ધિક દિશા નિર્ધારિત કરવા માટે જવાબદાર ગુજરાત શાસનની સંસ્થા છે.

મંડળની મુખ્ય જવાબદારીઓમાં પરીક્ષાઓ અને શૈક્ષણિક સંશોધન હાથ ધરવાની છે. ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓની નોંધણી અને વહીવટ માટે પણ મંડળ જવાબદાર છે.

સ્થાપના[ફેરફાર કરો]

આ મંડળની સ્થાપના વર્ષ ૧૯૭૩માં 'ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨'ના[૧] આધારે કરાઈ હતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Secondary and Higher Secondary Education Act, 1972, Gujarat | રાજ્ય રચના | કાયદો અને નીતિ | વૈધાનિક અને સંસદિય બાબતોનો વિભાગ". lpd.gujarat.gov.in. Retrieved 2019-03-09.