ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC - ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) એ ગુજરાત સરકારની માલિકીની યાત્રી પરિવહન માટેની બસસેવા પૂરી પાડતી સંસ્થા છે, તે ગુજરાતમાં તેમજ ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડે છે. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના નિર્માણ સાથે GSRTC અસ્તિત્વમાં આવેલી. ૭ વિભાગો, ૭૬ ડેપો અને ૭ વિભાગીય કાર્યશાળાથી શરૂઆત કરનારી GSRTC આજે ૧૬ વિભાગો, ૧૨૬ ડેપો, ૨૨૬ બસસ્ટેશન, ૧૫૫૪ પીકઅપ સ્ટેન્ડ અને ૮૦૦૦ બસો સુધી વિસ્તરી ચૂકી છે.

આંકડાકીય માહિતી[ફેરફાર કરો]

  • કર્મચારીઓ: ૫૦,૦૦૦
  • ૭ ટાયર પ્લાન્ટ
  • બસ બાંધવાનો પ્લાન્ટ
  • ટિકીટ છાપવા માટેનું મુદ્રણાલય

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]