લખાણ પર જાઓ

ગુફા

વિકિપીડિયામાંથી
અમેરિકાના મેક્સિકોમાં આવેલી એક ગુફા
ગુફા

ગુફા એ જમીનની નીચેના ભાગે બનાવવામાં આવેલું એક ભોંયરું કે સુરંગ છે જેનો આકાર સામાન્ય રીતે તેમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરી શકે એટલો રાખવામાં આવતો હોય છે.[૧] મુખ્યત્વે આ ગુફાઓનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કરવામાં આવતો હતો. આવી ગુફાઓ પર્વતોમાં અને સમુદ્રમાં પણ અસ્તિત્વ ધરાવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Caves, Stephen Kramer, First Avenue Editions, 1995, ISBN 978-0-87614-896-9