ગુલાબસિંહ રાજપૂત
Appearance
ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત | |
---|---|
સભ્ય, ગુજરાત વિધાનસભા | |
પુરોગામી | પરબત પટેલ |
બેઠક | થરાદ વિધાનસભા બેઠક |
અંગત વિગતો | |
જન્મ | થરાદ, ગુજરાત, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
વ્યવસાય | વ્યાપાર |
ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે.[૧][૨] તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત ૨૦૧૯માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.[૩] તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા.[૪][૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Tharad Election Result 2022 LIVE | Tharad Election 2022 Date, Candidates List, Constituency Map – Oneindia". www.oneindia.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 18 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 31 May 2021. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Congress announces candidates for Gujarat assembly bypolls". DNA India (અંગ્રેજીમાં). 29 September 2019. મેળવેલ 31 May 2021.
- ↑ "Voting begins for bypolls to six Assembly seats in Gujarat". Business Standard India. Press Trust of India. 21 October 2019. મેળવેલ 31 May 2021.
- ↑ "State Presidents". Indian Youth Congress (અંગ્રેજીમાં). 2016-07-21. મૂળ માંથી 2021-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2021-11-22.
- ↑ "Vaghela is Gujarat Youth Cong president". The Indian Express (અંગ્રેજીમાં). 13 January 2022. મેળવેલ 14 January 2022.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |