લખાણ પર જાઓ

ગોરડ

વિકિપીડિયામાંથી

ગોરડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: 'Senegalia'
Species: ''S. senegal''
દ્વિનામી નામ
Senegalia senegal
(L.) Britton & P. Wilson
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[]
  • Acacia circummarginata Chiov.
  • Acacia cufodontii Chiov.
  • Acacia glaucophylla sensu Brenan
  • Acacia kinionge sensu Brenan
  • Acacia oxyosprion Chiov.
  • Acacia rupestris Boiss.
  • Acacia senegal (L.) Willd.
  • Acacia senegal subsp. modesta (Wall.) Roberty
  • Acacia senegal subsp. senegalensis Roberty
  • Acacia somalensis sensu Brenan
  • Acacia sp. 1 F. White
  • Acacia spinosa Marloth & Engl.
  • Acacia thomasii sensu Brenan
  • Acacia volkii Suess.
  • Mimosa senegal L.


ગોરડ એ એક મધ્યમ કદનું કાંટાળૂ વૃક્ષ છે જે મોટાભાગે સુકા-પાનખર પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે. સહારા-ના-પેટા-વિભાગો, ઓમાન, પાકીસ્તાન અને પશ્ચિમ ભારતમાં આ વૃક્ષ આસાનીથી જોવા મળે છે. વૃક્ષ ઉચાઇમાં ૫ થી ૧૦ મિટર જેટલું ઉચુ થઇ શકે છે. થડનો ધેરાવા નો વ્યાસ ૩૦ સે.મી. સુઘીનો વધી શકે છે.

  1. ILDIS