ગોલઘર સંગ્રહાલય

વિકિપીડિયામાંથી
ગોલઘર સંગ્રહાલય
આંતરિક દેખાવ

ગોલઘર સંગ્રહાલય (મ્યુઝિયમ) (અંગ્રેજી: Golghar Museum) ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના મુખ્ય મથક ભોપાલ ખાતે આવેલ એક સંગ્રહાલય છે.[૧] આ સંગ્રહાલય ખાતે વિવિધ કલાઓ, હસ્તકલાના નમૂનાઓ અને નવાબ-યુગના સામાજિક જીવન વિષયક ચીજ-વસ્તુઓનું પ્રદર્શન છે.[૨] આ સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન એપ્રિલ ૨૦૧૩ના સમયમાં રાજ્યના સાંસ્કૃતિક મંત્રી લક્ષ્મીકાંત શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Historic Value". www.patrika.com. મેળવેલ ૨૦૧૬-૦૯-૧૪.
  2. "'Golghar' museum to be inaugurated by Cultural Minister". www.dailypioneer.com. મેળવેલ ૨૦૧૬-૧૨-૧૫.