ગોલપારા

વિકિપીડિયામાંથી

ગોલપારા ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યના ગોલપારા જિલ્લામાં આવેલું એક નગર છે. ગોલપારામાં ગોલપારા જિલ્લાનું મુખ્યાલય છે.