ગ્વાટેમાલાનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૫:૮ |
---|---|
અપનાવ્યો | ૧૮૭૧ |
રચના | ભૂરો અને સફેદ રંગના ત્રણ ઉભા પટ્ટા અને કેન્દ્રમાં દેશનું રાજચિહ્ન |
ગ્વાટેમાલાનો રાષ્ટ્રધ્વજ સ્પેન પાસેથી આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]ધ્વજમાં છેડા પર બે ભૂરા પટ્ટા દેશની બે તરફ આવેલા મહાસાગરો એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર અને ઉપર સ્વચ્છ આકાશનું અને સફેદ રંગ શાંતિ અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |