ચંદ્રગુપ્ત પ્રથમ

વિકિપીડિયામાંથી
ચંદ્રગુપ્ત પ્રથમ
ગુપ્ત સમ્રાટ
રાણી કુમારાદેવી અને રાજા ચંદ્રગુપ્ત પહેલો, તેમના પુત્ર "સમુદ્રગુપ્ત"ના સિક્કા પર ચિત્રિત, ઈ.સ. ૩૫૦-૩૮૦
રાજ્યકાળઈ.સ. 320-335 અથવા ઇ. સ. પુર્વ 327-320 (વીવાદીત)
પૂર્વગામીઘટોત્કચ (ગુપ્ત શાસક)
અનુગામીસમુદ્રગુપ્ત
રાણીકુમારાદેવી
સંતાનસમુદ્રગુપ્ત
રાજકુટુંબગુપ્ત વંશ
પિતાઘટોત્કચ
ધાર્મિક માન્યતાહિંદુ

ચંદ્રગુપ્ત સામાન્યતઃ ગુપ્ત રાજવંશના સ્થાપક તરીકે ઓળખાય છે. ઈ.સ.૩૨૦ આસપાસ અથવા ઇ. સ. પુર્વ 327-320[૧][૨][૩][૪] (વીવાદીત) તે ગુપ્ત સામ્રાજ્યનો મુખ્ય રાજા હતો. ગુપ્ત સામ્રાજ્યના શાસક તરીકે, તે ગંગા આસપાસના વિસ્તારોનાં શક્તિશાળી કુટુંબો સાથે જોડાણો કરવા માટે જાણીતો છે.

સમય[ફેરફાર કરો]

ચંદ્રગુપ્તનો સાચો સમય વીવાદીત છે. અંગ્રેજ ઇતીહાસકારો દ્વારા અપેલ ભારતીય ઇતીહાસનો સમય ખોટો હોવાનુ માનાય છે. મૌર્ય રાજવંશના ચંદ્રગુપ્ત અને ગુપ્ત રાજવંશ ચંદ્રગુપ્ત વચ્ચે અંગ્રેજ ઇતીસકારોએ ભુલ કરી છે.ભરતીય ઇતીહાસનો ઘટનાક્રમ બનાવામા ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજ્વે છે. ભારતીય ઇતીહાસનો ઘટનાક્રમ રચવાનો પ્રથમ પ્રયાસ 18મી સદીમાં વીલીયમ જોન(william jones) અને બીજા અંગેજ અધીકારી દ્વારા કરવામા આવ્યો હતો.[૫]અંગ્રજોએ પ્રચીન પુરાણ અને સાહીત્યમાં આપેલ રાજાઓની વંશાવલી અને સમય નક્કારી બીજા સંદર્ભ તપાસ્યા. ભારતીય ઇતીહાસની કોઇ પણ ઘટના નો સમય નક્કી થય શકે તેમ ના હતો. એટલા માટે સમયઘટના નક્કી કરવા અંગ્રેજએ પ્રાચીન ગ્રીકના સંદર્ભ તપાસ્યા.કારણ કે એલેક્ષજેંડર(સીકંદર) એ જ્યારે ભારતીયા સીમાડા ઉપર હુમલો કર્યો હતો ત્યારે ગ્રીકના ઇતીહાસકાર તેની સાથે હતા.જેમને તે સમયના ભારતીયા રાજાઓના ઉલેખ કર્યા છે. સીકંદરનો સમય ઇ. સ. પુર્વે ૩૫૬-૩૨૩ નક્કી હોવાથી તે સમયના ભારતીય રાજાઓના સમય નક્કી કરવામા આવ્યા.[૬] આ રાજાઓના સમય ઉપરથી પ્રચીનકાળ થી મધ્યકાળ સુધીના ઘટનાક્રમનો સમય નક્કી કરવામાં આવ્યો જેને એન્કર સીટ(Anchor sheet) કહેવામા આવે છે. ગ્રીક સંદર્ભ પ્રમાણે સીકંદરના મૃત્યુના સમયએ ભારતમાં સંડ્રાકોટસ(sandrakottus)એ ભારતના રાજા ક્ષેનડ્રામેશ(Xandrames)ને મારી પોતાનુ રાજ્ય સ્થાપ્યુ હતુ. સંડ્રાકોટસ પછી તેના પુત્ર સંડ્રાકાપ્ટસ(sandracyptus)એ ભારત ઉપર રાજ કર્યુ હતુ. અંગેજ ઇતીહાસકારોએ સંડ્રકોટસના સબ્દમા સમાન્તા હોવાથી તેને ચંદ્રગુપ્ત મૌર્યની ઓળખ આપી. તે ઉપરથી તેનો સમય ઇ. સ.પુર્વે ત્રીજી સદી નક્કી કરવામા આવ્યો.સંડ્રાકોટસ અને ચંદ્રગુપ્તને એકજ માની લેવામા આવ્યા. ગ્રીક સંદર્ભ સંડ્રાકોટસના(જેને ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખવામા આવે છે) પુર્વાધીકારી તરીકે ક્ષેન્ડ્રામેશનુ નામ આપે છે જેને મહાપડ્મનંદા તરીકે ઑળખાવામાં આવે છે. અને ઉતરાધીકારી તરીકે સંડ્રાકાપ્ટસનુ નામ આપે છે જેને બીંદુસર તરીકે ઓળખાવામાં આવે છે[૧]. ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ત્રીજી સદી નક્કી થાવાથી અશોકરાજા (ચંદ્રગુપ્તની ત્રીજી પેઢી)‌ અને ભાગવાન બુદ્ધનો સમય નક્કી કરવામાં આવ્યો આવી રીતે પ્રચીન કાળથી મધ્યકાળ સુધીના ઇતીહાસનો સમય નક્કી કરવા ચંદ્રગુપ્તનો સમય મહત્વનો ભાગ ભજ્વે છે.પણ અન્ય ઇતીહાસકારોએ અંગ્રેજ ઇતીહાસકારોને પડકાર કર્યા છે કે ગ્રીક સંદર્ભમા સંડ્રાકોટસ એટલે મૌર્ય સામ્રાજ્યાના ચંદ્રગુપ્ત નહી પણ ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત.[૨][૭][૩][૮][૯][૧૦]જે સમયથી સંડ્રાકોટસને ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાવામા આવે છે તે દીવસથી વીખ્યાત ઇતીહાસકાર એમ.ટ્રોયર[૧૧], ટી.એસ, નારાયણ સાસ્ત્રી[૧૨], એન.જગન્નનાથરાવ[૪], એમ. ક્રીષ્નામચાર્યાર[૧૩], કોટા વેનકટચલમ[૧૪], પંડીત ભગવાદત્તા, ડી.એસ. ત્રીવેદી[૧૫] અને બીજા ઇતીહાસકારે વિરોધ દર્શાવ્યો છે કે સીકંદરના સમકાલીન રાજા ચંદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યના હતા મૌર્ય સામ્રજ્યાના નહી તેની પાછળ ઘણા પ્રામાણીક કારણ આપતા કહેવામા આવે છે કે સંડ્રાકોટસનો પુર્વાઅધીકારી ક્ષેન્ડ્રામીશ હતો ક્ષન્ડ્રામેસનુ નામ રાજા ચંદ્રમાસ સાથે મળે છે જેને મારી ગુપ્ત સામ્રજ્યના ચંદ્રગુપ્તએ રાજ્ય સ્થાપ્યુ હતુ. અને સંડ્રાકોટસનો ઉત્તારાધીકારી સંડ્રાકાપ્ટસ હતો જેનુ નામ ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્તના ઉતરાધીકારી સમુદ્રગુપ્તના નામ સાથે મળે છે અને ગુપ્ત સામ્રાજ્યના ચંદ્રગુપ્ત ઇ. સ.પુર્વ ત્રીજી સદીમા હોવા જોઇએ નહીકે ઇ.સ. સદીમાં.આ ઉપરથી અંગ્રજ ઇતીહાસકાર ઉપર ભારતીયના પ્રાચીન ઇતીહાસને ટુકો કરવાનો આક્ષેપ છે.[૧૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ A History of Ancient Sanskrit Literature So Far as It Illustrates the Primitive Religion of the Brahmans. p.279-280. ISBN 9781247766836
  2. ૨.૦ ૨.૧ The plot in Indian chronology by Kota Venkatachelam ASIN B0007JSXGC
  3. ૩.૦ ૩.૧ Journal of the Andhra Historical Society - Volumes 18-20 - Page 187
  4. ૪.૦ ૪.૧ The age of the Mahabharata war by N Jagannadha Rao ASIN B00089B6N8
  5. "Hindu Books Universe - Content". મૂળ માંથી 2017-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-01.
  6. Arthur A. MacDonell wrote,[સંદર્ભ આપો] "Early India wrote no history because it never made any. The ancient Indians never went through a struggle for life like the Greeks, the Persians and the Romans. Secondly, the Brahmanas early embraced the doctrine that all action and existence are a positive evil and could therefore have felt but little inclination to chronicle historical events."
  7. Astrological Magazine - Volume 71, Issues 1-6 - Page 329
  8. Annual Report and General Meeting Invitation.1981. p.51
  9. <nowiki>History of Classical Sanskrit Literature. p.ci. ISBN 978-8120802841
  10. Annals of the Bhandarkar Oriental Research Institute, Volume 26. p.156
  11. Radjatarangini [Rajatarangini]: Histoire des rois du Kachmir ASIN B00404S3OW
  12. The age of Sankara by T. S Narayana Sastry.ASIN B0006D2Q5I
  13. History of Classical Sanskrit Literature by M. Krishnamachariar ISBN 9788120802841
  14. The plot in Indian chronology by Kota Venkatachalam. ASIN B0007JSXGC
  15. A Survey of numismatic research. 2–3. 1978–1984. પૃષ્ઠ 761.CS1 maint: date format (link)
  16. sriram sathe. Dates of the Buddha. પૃષ્ઠ 98.[હંમેશ માટે મૃત કડી]
  • R. C. Majumdar, Ancient India, 6th revised edition. Motilal Banarsidass,
રાજવી હોદ્દાઓ
પુરોગામીતરીકે ગુપ્ત શાસક ગુપ્ત સમ્રાટ
૩૨૦-૩૩૫
અનુગામી
સમુદ્રગુપ્ત