ચંદ્રગુપ્ત મૌર્ય

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત મૌર્યની મૂર્તિ
ચંદ્રગુપ્ત મૌર્ય, લક્ષ્મીનારાયણ મંદિર
૧લો મોર્ય શાસક
રાજ્યકાળ c. 324 – c. 297 BCE[૧]
પૂર્વાધિકારી નંદ સામ્રાજ્યનો ધન નંદ
ઉત્તરાધિકારી બિંદુસાર
જીવનસાથી દુરધારા અને સેક્લુયલ પ્રથમ નિક્ટરની પુત્રી હેલન
સંતતિ
બિંદુસાર
જન્મ 340 BCE(સંદર્ભ આપો)
પાટલીપુત્ર (હવે બિહાર)(સંદર્ભ આપો)
અવસાન 297 BCE (ઉંમર ૪૧-૪૨)[૧]
શ્રવણબેલગોલા, કર્ણાટક[૨]

ચંદ્રગુપ્ત મૌર્ય, (શાસન: ઇ.સ. પૂર્વે ૩૨૧-૨૯૭) મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો જેણે સમગ્ર ભારતને એક રાજ્ય હેઠળ લાવ્યું હતું. તેણે ઇ.સ. પૂર્વે ૩૨૪ થી તેના પુત્રને નિવૃત્ત થઇ ઇ.સ. ૨૯૭માં ગાદી સોંપી ત્યાં સુધી શાસન કર્યું હતું.[૧][૩][૪]

સંદર્ભ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.