દશરથ મૌર્ય
દેખાવ
દશરથ મૌર્ય | |||||
---|---|---|---|---|---|
૪થો મૌર્ય શાસક | |||||
શાસન | ઈ.પૂ. ૨૩૨ –૨૨૪ | ||||
પુરોગામી | અશોક | ||||
અનુગામી | સંપ્રતિ | ||||
જન્મ | ઈ.સ.પૂ. ૨૫૨ | ||||
મૃત્યુ | ઈ.સ.પૂ. ૨૨૪ | ||||
| |||||
વંશ | મૌર્ય | ||||
ધર્મ | બૌદ્ધ |
મૌર્ય સામ્રાજ્ય (ઈ.પૂ. ૩૨૨–૧૮૦) | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||
દશરથ મૌર્ય એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૩૨–૨૨૪ નો રહ્યો. તે સમ્રાટ અશોકનો પ્રપૌત્ર હતો. દશરથના શાસન દરમિયાન મૌર્ય સામ્રાજ્યનો પ્રભાવ ઘટતો ગયો. તેણે અશોકની સામાજીક અને ધાર્મિક નીતિઓ ચાલુ રાખી. દશરથ અંતિમ મૌર્ય શાસક હતો, જેણે શિલાલેખ લખાવ્યા હતા અને આમ પુરાતત્ત્વિય સ્ત્રોત દ્વારા ઓળખાયેલો તે અંતિમ મૌર્ય શાસક હતો.
દશરથ મૌર્ય ઈ.સ.પૂ. ૨૨૪માં મૃત્યું પામ્યો તથા તેનો પિતરાઈ સંપ્રતિ તેનો ઉત્તરાધિકારી બન્યો.