શાલીશુક્લા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શાલીશુક્લા
Mauryan Empire. temp. Salisuka or later. Circa 207-194 BC.jpg
શાલીશુક્લા ના સમયનો સિક્કો ઈ.સ. પૂ. ૨૦૭-૧૯૪[૧]
૬ઠ્ઠો મૌર્ય શાસક
Reignઈ.સ.પૂ. ૨૧૫–૨૦૨
પૂરોગામીસંપ્રતિ
અનુગામીદેવવર્મન
Full name
શાલીશુક્લા મૌર્ય
વંશમૌર્ય રાજવંશ
ધર્મજૈન[સંદર્ભ આપો]

શાલીશુક્લા એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો.[૨] તેણે ઈ.સ.પૂ. ૨૧૫ થી ૨૦૨ સુધી શાસન કર્યું. તે સંપ્રતિ મૌર્યનો ઉત્તરાધિકારી બન્યો. યુગ પુરાણના એક ભાગ ગાર્ગી સંહિતામાં તેનો એક ઝઘડો કરનાર અધર્મી શાસકના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૈનધર્મના સંરક્ષણના કારણે તે ધર્મી શબ્દોથી પરંતુ અધર્મી આચરણથી ઓળખાતો હતો. [૩] તેનું શાસન અત્યંત કઠોર અને દમનપૂર્ણ હતું. [૪]

પુરાણો પ્રમાણે તેનો ઉત્તરાધિકારી દેવવર્મન હતો.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. CNG Coins [૧]
  2. "The Account of the Yavanas in the Yuga-Purāṇa". Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland. 95 (1–2): 7. April 1963. doi:10.1017/S0035869X00121379. JSTOR 25202591. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ)
  3. Raychaudhuri, H.C. (1972) Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.312-3n.
  4. अगिहोत्री, डॉ वी के (2009). "मौर्य साम्राज्य". भारतीय इतिहास (चौदहवा संस्करण આવૃત્તિ). एलाइड पब्लिशर्स प्राइवेट लिमिटेड. p. 233. ISBN 978-81-8424-413-7. Check date values in: |year= (મદદ)
  5. Thapar, Romila (2001). Aśoka and the Decline of the Mauryas, New Delhi: Oxford University Press, ISBN 0-19-564445-X, p.183