લખાણ પર જાઓ

ચર્ચા:અદ્વૈત વેદાંત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

Śrotriya (સ્ત્રોત્રિય) — વૈદિક શાસ્ત્રો અને સંપ્રદાયનો અભ્યાસ કરેલો હોવો જોઇએ....

Śrotriyaને ગુજરાતીમાં કેમ લખવું? :-( સીતારામ... મહર્ષિ --Maharshi675 ૦૮:૦૪, ૧૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)

અંગ્રેજી ડાયક્રિટિક્સમાં Ś આપણા શ્ માટે વપરાય છે, માટે મારા મતે 'શ્રોત્રિય' જોડણી સાચી રહે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૨, ૧૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)
અને, મુંડક ઉપનિષદનાં જે શ્લોકમાંથી આ બે શબ્દો લેવામાં આવ્યાં છે, તે શ્લોક ૧.૨.૧૨ (પ્રથમ મુંડક, દ્વિતિય ખંડ, શ્લોક ૧૨, છેલ્લી કડી) પ્રમાણે પણ શબ્દ 'શ્રોત્રિય' છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૯, ૧૪ ઓકટોબર ૨૦૧૦ (UTC)

અદ્વૈત વેદાંત વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો