લખાણ પર જાઓ

ચર્ચા:અર્જુનવિષાદ યોગ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ભાઇ શ્રી અશોકભાઇ, આપ જે રીતે અહીં ગીતાજીના લેખો અને તેના ઢાચાઓ પર કામ કરી રહ્યા છો તેને માર હ્રદયપૂર્વકના વંદન! ગીતાજી પર થોડા ભાષ્યો મારી પાસે અહીં જર્મનીમાં છે તો હું તેમાથી વાંચી થોડું યોગદાન આપવા પ્રયાસ કરીશ. થોડા પુસ્તકો ભારતથી થોડા મહીનાઓમાં આવી જશે ત્યારે ઓર મજા આવશે. આપે બનાવેલ ક્ષત્રિય પરનો લેખ ખુબ જ રસપ્રદ છે અને તેમા થોડા સુચનો કરવાનું મન થયુ પણ હું ખરો છું કે નહીં તેની ખાત્રી થાય એટલે સત્વરે કરીશ. આપ સહ પરિવાર કુશળ હશો. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૨૧:૫૩, ૬ એપ્રિલ ૨૦૦૯ (UTC)