ચર્ચા:આન્ત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (EDI)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ વિશે મારા મન્તવ્યો માટે અહિ જુઓ:

My first experience with Gujarati Wikipedia

--DharavSolanki ૦૬:૨૩, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)


માત્ર એક જ લાઈન નો લેખ એક લિંકને બાદ કરતાં કોઈ પણ ઉપયોગિ માહિતી ની ઉણપ... --sushant ૦૮:૦૧, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)

વાત્ સાચી છે, પણ એક્ વાત્ નો જવાબ આપજો, તમે આ લિન્ક ઉપર જઈ જોયુ કે હુ શુ કહેવા માગુ છુ? Did you read about the updates from WCI11, relevance of delete template, alternatives to it by using the "Stub" template? I'd like to discuss the same. બીજુક કઇ નહિ તો કમ સે કમ સૌજન્ય ખાતીર એક વાર એના વિશે કૈ તો કહેતે. ધ્યાન મ રાખ્જો, એ ૬ ફકરા બસ અને બસ આજ રદ કરવા ન સુઝાવ ને પ્રેરિત થઇ ને લખ્યા છે. Please keep in mind, I intend no conflict here, but would like to put forward a proposal for using stub templates and categorization of new incoming articles.

--DharavSolanki ૧૧:૨૭, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)


શ્રેણી[ફેરફાર કરો]

હુ આ લેખ ને એને લાગુ પડતી શ્રેણીઓ મા કઇ રિતે નાખુ?

--DharavSolanki ૧૧:૩૭, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)

ભાઈશ્રી ધારવ ભાઈ, શ્રેણી કેમ ઉમેરવી તે વિષેની માહિતી વારંવાર પૂછાતાના પ્રશ્નોના જવાબમાં આપી છે. વધુ કોઈ શંકા હોય તો જણાવજો. આ લેખમાં જણાવેલી સંસ્થા શું છે? શું કામ કરે છે? તેની સ્થાપના ક્યારે થઈ? તેનો ઉદ્દેશ્ય શો છે? વગેરે તે વિષે તમને જાણકારી હોય તો ઉમેરશો.
તે સિવાય મારા મતે આ લેખની જોડણી 'એન્ટરપ્રેન્યોરશીપ હોવી જોઈએ એમ લાગે છે. જરા શકાશી ને કહેશો. તેમ હોય તો આપણે લેખની જોડની સુધારી લઈશું. અને જો આ સરકારી ખાતુ હોય તો તેનું ગુજરાતી નામ પણ હશે તો તે નામે પણ લેખ બનાવી શકાશે.
--sushant ૧૨:૩૦, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)
ચોક્કસ. આને કહેવાય સર્જનાત્મક ચર્ચા!
--DharavSolanki ૧૩:૦૪, ૨૧ નવેમ્બર ૨૦૧૧ (UTC)