લખાણ પર જાઓ

ચર્ચા:ઇસ્કોન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રચાર કેમ ?

[ફેરફાર કરો]

આ પેકમાં અમુક બાબતો એવી છે જે આ સંસ્થાનો પ્રચારક વાતો જેવી પ્રતીત થાય છે. જેમ કે કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ છે. એવા વાક્યો ને જગ્યા એ એકલું કૃષ્ણ લખી કામ ચાલી શકે છે.

વિકી કોઈના પ્રચાર માટે નથી. 2401:4900:5778:28E6:EC6B:FE55:5F98:12A2 ૧૭:૩૧, ૧૪ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]