ચર્ચા:ઇ-મેઇલ
Appearance
ઇ-મેઇલ માટેનું આ ગુજરાતી નામ "માન્ય" છે ? વપરાશમાં છે ? કૃપયા માર્ગદર્શન આપવું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૭, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- જી ના! નથી તો આવું કોઈ ગુજરાતી નામકરન થયેલું કે નથી તો તે વપરાશમાં. જો હોય તો મારા ધ્યાનમાં નથી, આ નામકરણ કરનાર વ્યક્તિ જો તેના પુરાવા પૂરા ના પાડી શકે તો ત્રણ દિવસ પછી નામ સુધારી દેવું જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
( ઉપરોક્ત ચર્ચા નામફેર "વિપત્ર" વિશે હતી. જે રદ કરાયું છે. )