ચર્ચા:ઉતેળીયા (તા. ધોળકા)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ ગામનાં નામની ખરી જોડણી ઉતેળીયા છે આથી પાનાનું નામ ઉતેળીયા (તા. ધોળકા) હોવું જોઇએ. --વિહંગ ૧૩:૨૦, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)

બંન્ને નામે પ્રચલીત હોય, બંન્ને નામે પાનાં રાખી રિડાયરેક્ટ આપ્યું. ઉતેલીયા (તા. ધોળકા) ગૂગલ સર્ચ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૩, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
આભાર સાહેબ, પણ મને ૧૦૦% ખબર છે એટલે નિખાલસતાથી કહુ છુ કે ઉતેળિયા એ સાચુ નામ છે. હીંદી / અંગ્રેજીમાં માટે કોઇ અક્ષરના હોવાના કારણે એ ભાષા તરફથી ગુજરાતીમાં આવેલા લોકો ઉતેલીયા જેવો આધુનિક (!?!?) ઉચ્ચાર કરે છે. જે ખોટુ છે. ઉતેળીયા (તા. ધોળકા) નામ રાખવું વધારે યોગ્ય છે. આભાર. --વિહંગ ૧૬:૪૭, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)
 કામ થઈ ગયું, સભ્યશ્રી દ્વારા ખાત્રીબંધ સૂચવાયેલો સ્થાનિક સાચો ઉચ્ચાર માન્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૦, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)