લખાણ પર જાઓ

ચર્ચા:એમિથિસ્ટ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ગુજરાતી નામ

[ફેરફાર કરો]

એમેથિસ્ટનું ગુજરાતી નામકરણ જમ્બુમણિ થાય છે. જો યોગ્ય લાગે તો લેખને જમ્બુમણિ શીર્ષક પર ખસેડી, પ્રાસ્તાવિક વિવરણમાં જમ્બુમણિ અથવા (અંગ્રેજી: Amethyst) પ્રમાણે કરી શકાય. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૩૬, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૮, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
આભાર. અહીં એક બાબતે ધ્યાન દોરું કે લેખની સાથે ચર્ચા પાનું પણ ખસેડી શકાયું હોત. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૧૬, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]
આ પાનું જાણી જોઈ ને અહીં રહેવા દીધું છે જેથી આ ચર્ચાનો મૂળ સંદર્ભ અને વિનંતી જળાવાઈ રહે. ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૮, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]