ચર્ચા:ઓણમ
Appearance
ચિત્રો અંગ્રેજી વિકિમાં આપેલા છે જે કોપિરાઇટ મુક્ત છે તે અહિં લાવવા પ્રયત્ન કરું છું પણ કઇક ભૂલ થતી લાગે છે.. મદદ કરવા વિનંતી.... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૦૭:૪૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
- ચિત્રોને અહીં લાવવાને બદલે કોમન્સ પર અપલોડ કરવા તેવું હું માનું છું, જેથી અન્ય જગ્યાએ પણ તેનો ડુપ્લિકેશન વિના ઉપયોગ થઈ શકે. કોમન્સમાં અંગ્રેજી વિકિનાં ચિત્રો અપલોડ કરવા માટે હું કોમન્સ હેલ્પર ટૂલનો ઉપયોગ કરૂં છું, જે ખુબ સરળ રહે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૬, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)
નામ
[ફેરફાર કરો]ઓણમ કે ઓનામ? સાચી રીતે જોઇયે તો મલીયાલમ ઉચ્ચાર મુજબ ઓણમ જ ઠીક રહે પણ આપણે ગુજરાતમાં લોકોને ઓનામ બોલતા સાંભળ્યા છે તો વધુ પ્રચલિત શબ્દ તે છે? અવઢવ :-)