લખાણ પર જાઓ

ચર્ચા:કાકા કાલેલકર

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મૂળ લેખ કાકાસાહેબ કાલેલકર મોજૂદ છે. જો કે આ પાનું ’નિબંધ સ્પર્ધા’ વખતનું છે. આ પાનેથી જરૂરી વિગતો મુખ્ય લેખમાં ઉમેરી આને દૂર કરવું કે કેમ એ વિશે મિત્રો સલાહ આપે. હાલ આ પાનું હટાવાશે નહિ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૦, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]