ચર્ચા:કાતરા (ઈયળ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આને કાતરા કહીએ કે નહી આપણે ગુજરાતીમાં? ખેતી સાથે નાતો ધરાવતા સભ્યોને વધુ ખબર હશે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૮, ૩૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)

ધવલભાઈ, તમારી વાત સાચી છે. જો શિર્ષક બદલો તો કાતરા (ઈયળ) એવૂં નામ રાખશો તો બીજા લેખ જોડે અલગ પણ રહેશે. દાં તં. કાતરા (આમલી), કાતરા (અટક)1--સતિષચંદ્ર ૧૩:૨૬, ૩૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)
આભાર સતિષભાઈ, અને હા, એ વાત પર ધ્યાન દોરવા બદલ પણ કે 'કાતરા' અન્ય ઘણી જગ્યાએ વપરાઈ શકે છે. વધુમાં એક અરજ એ કે આપ જરા ચર્ચા:પર્યાયોક્તિ જોઈને ત્યાં પણ આપનું સુચન જણાવશો?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૯, ૩૦ નવેમ્બર ૨૦૧૦ (UTC)