ચર્ચા:કાનદાસ બાપુ (ભજનિક, સંત)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

વિચરતી અને વિમુક્ત જાતિઓ વિષે લખવા માગુ છુ. વિકિપીડિયામાં લખવાની શરુઆત જ કરી છે તો કોઈ ભુલચુક, અજાણતા જ વિકિપીડિયા ના નિયમ નુ ઉલંઘન, વિકિપીડિયા માં લખાણનુ માળખુ કે જરુરી ફેરફરો માટે ધ્યાન દોરવા વિનંતી છે.